૦૧ -ઉમેદવાર ફક્ત હિન્દુ સમાજ નો હોવો જરૂરી છે. 
०२ -ફોર્મ તથા પેકેજ ની મર્યાદા ૧ વર્ષ ની રહેશે.(પેકેજ ની ફી અલગ રહેશે.) 
03-પસંદગીમેળા માં આવનારને પ્રતિ વ્યક્તિ એન્ટ્રી ફી ૩૫૦.રૂ ભરવાની રહેશે. 
०४ -જીવનસાથી પસંદગી મેળા ની જગ્યા તથા સમય નો ફેરફાર કરવાનો હક માત્ર સંસ્થા નો રહેશે . 
૦૫ -ઉમેદવારે બાયોડેટા માં માહિતી પુરી આપવાની રહેશે તથા સાચી આપવાની રહેશે, ખોટી માહિતી આપેલ હશે તેની જાણ થતા ફોર્મ રદ કરવામાં આવશે તથા ફી પરત મળશે નહિ. 
૦૬- ઉમેદવાર જે માહિતી ફોર્મ માં દર્શાવી હશે તેની જવાબદારી તેની પોતાની રહેશે,જેની જવાબદારી સંસ્થા ની રહેશે નહિ. 
०७ફોર્મ ફી તથા પેકેજ ફી ભર્યા બાદ પરત કરવામાં આવશે નહિ. 
०८ ઉમેદવાર તથા સાથે આવનાર ને શિસ્ત માં રહેવાનું રહેશે a. . 
ઉમેદવારે ફરજીયાત હાજર રહેવાનું રહેશે ઉમેદવાર સિવાય આવનાર વાલીગણ ને એન્ટ્રી મળશે નહિ. (વિદેશ રહેનાર ઉમેદવાર માટે છુટછાટ રહેશે.) 
१० -કાનુની કાર્યક્ષેત્ર ફક્ત આણંદ રહેશે. 
११-ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ તમારો બાયોડેટા પ્રથમ અમે યુવક નો બાયોડેટા યુવતી ને મોકલી આપવામાં આવશે અને જે જવાબ આવશે એ યુવક ને જણાવામાં આવશે .(પેકેજ પ્રમાણે રહેશે.) 
૧૨ -જે ઉમેદવારે પેકેજ કરાવેલ હશે એનોજ બાયોડેટા યુવતી ને મોકલી આપવામાં આવશે . 
१३-૨૦૦૦ રૂ રજીસ્ટ્રેશન ફી છે . તેમાં આપનો બાયોડેટા પસંદગીમેળા માં રજીસ્ટર થશે તથા ૧ વર્ષ માટે આપનો બાયોડેટા ઓફિસ ફાઈલ માં રહેશે . 
१४ -ઉમેદવારે જે પેકેજ કરાવેલ હશે એ પ્રમાણે વર્ષ દરમ્યાન યુવતી સાથે ફોન દ્વારા તથા ઓફિસ ઉપર મુલાકાત કરાવી કરાવી આપવામાં આવશે . 
૧૫ - ૨૫૦૦૦ નું પેકેજ કરેલ હશે એનેજ ઓફિસ મિટિંગ કરવામાં મળશે. 
૧૬ - ઓફિસ નો સમય સવારે ૦૯:૦૦ થી રાત્રે ૦૯:૦૦ છે
 

ઉપર જણાવેલ નિયમ મેં વાંચેલ છે અને જે મને મંજુર છે તે બાદ હું આ ઉમેદવારી નોંધવું છું અને મારી સાચી માહિતી આપું છું જે માટે હું પોતે જવાબદાર છું
 

google analytic code